હઝકિયેલ ૧૦:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ યહોવાનું ગૌરવ+ કરૂબો પરથી મંદિરના દરવાજાના ઉંબરા પર આવ્યું. મંદિર ધીમે ધીમે વાદળથી ભરાઈ ગયું.+ યહોવાના ગૌરવના તેજથી આંગણું ઝળહળી ઊઠ્યું.
૪ યહોવાનું ગૌરવ+ કરૂબો પરથી મંદિરના દરવાજાના ઉંબરા પર આવ્યું. મંદિર ધીમે ધીમે વાદળથી ભરાઈ ગયું.+ યહોવાના ગૌરવના તેજથી આંગણું ઝળહળી ઊઠ્યું.