નીતિવચનો ૧૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહોવાની આંખો બધું જુએ છે,તે સારા અને ખરાબ લોકો પર નજર રાખે છે.+ ઝખાર્યા ૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ એ નાની શરૂઆતને* કોણે તુચ્છ ગણી હતી?+ જ્યારે લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો* જોશે, ત્યારે તેઓ હરખાશે. યહોવાની સાત આંખો પણ એ જોશે, જે આખી પૃથ્વીનું નિરીક્ષણ કરે છે.”*+
૧૦ એ નાની શરૂઆતને* કોણે તુચ્છ ગણી હતી?+ જ્યારે લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો* જોશે, ત્યારે તેઓ હરખાશે. યહોવાની સાત આંખો પણ એ જોશે, જે આખી પૃથ્વીનું નિરીક્ષણ કરે છે.”*+