-
૨ કાળવૃત્તાંત ૩૬:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ યાજકોના બધા મુખીઓ અને લોકો એકદમ બેવફા હતા. તેઓ બીજી પ્રજાઓની જેમ, ધિક્કાર થાય એવાં કામો કરતા હતા. યહોવાએ યરૂશાલેમમાં જે મંદિર પવિત્ર કર્યું હતું, એને તેઓએ અશુદ્ધ કર્યું.+
-