રૂથ ૩:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ બોઆઝે પૂછ્યું: “તું કોણ છે?” તેણે જવાબ આપ્યો: “હું તમારી દાસી રૂથ છું. તમારું કપડું તમારી દાસી પર ઓઢાડો,* કેમ કે તમે છોડાવનાર છો.”+
૯ બોઆઝે પૂછ્યું: “તું કોણ છે?” તેણે જવાબ આપ્યો: “હું તમારી દાસી રૂથ છું. તમારું કપડું તમારી દાસી પર ઓઢાડો,* કેમ કે તમે છોડાવનાર છો.”+