ગીતશાસ્ત્ર ૧૦૬:૩૭, ૩૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ તેઓ દુષ્ટ દૂતોને*પોતાનાં દીકરા-દીકરીઓનાં બલિદાનો ચઢાવવા લાગ્યા.+ ૩૮ તેઓએ નિર્દોષ લોહી,+હા, પોતાનાં દીકરા-દીકરીઓનું લોહી વહેવડાવ્યું,કનાનની મૂર્તિઓને તેઓનાં બલિદાનો ચઢાવ્યાં.+ તેઓએ લોહીથી આખો દેશ અશુદ્ધ કર્યો.
૩૭ તેઓ દુષ્ટ દૂતોને*પોતાનાં દીકરા-દીકરીઓનાં બલિદાનો ચઢાવવા લાગ્યા.+ ૩૮ તેઓએ નિર્દોષ લોહી,+હા, પોતાનાં દીકરા-દીકરીઓનું લોહી વહેવડાવ્યું,કનાનની મૂર્તિઓને તેઓનાં બલિદાનો ચઢાવ્યાં.+ તેઓએ લોહીથી આખો દેશ અશુદ્ધ કર્યો.