ઉત્પત્તિ ૧૯:૨૪, ૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ પછી યહોવાએ સદોમ અને ગમોરાહ પર ગંધક અને અગ્નિ વરસાવ્યાં. એ આકાશમાંથી, હા, યહોવા પાસેથી આવ્યાં.+ ૨૫ તેમણે એ શહેરોનો નાશ કર્યો. તેમણે આખા પ્રદેશનો, એ શહેરોમાં રહેતા બધા લોકોનો અને બધી વનસ્પતિનો સર્વનાશ કર્યો.+ યર્મિયાનો વિલાપ ૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ મારા લોકોની દીકરીની સજા* સદોમની સજા* કરતાં પણ ભારે છે.+ સદોમનો તો પળભરમાં નાશ થયો હતો, તેને મદદ કરવા કોઈએ હાથ લંબાવ્યો ન હતો.+ ૨ પિતર ૨:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ સદોમ અને ગમોરાહ શહેરોને સજા કરી અને તેઓને બાળીને ખાખ કરી નાખ્યાં.+ આમ અધર્મી લોકો પર જે આવી પડવાનું છે, એનો તેમણે નમૂનો બેસાડ્યો.+
૨૪ પછી યહોવાએ સદોમ અને ગમોરાહ પર ગંધક અને અગ્નિ વરસાવ્યાં. એ આકાશમાંથી, હા, યહોવા પાસેથી આવ્યાં.+ ૨૫ તેમણે એ શહેરોનો નાશ કર્યો. તેમણે આખા પ્રદેશનો, એ શહેરોમાં રહેતા બધા લોકોનો અને બધી વનસ્પતિનો સર્વનાશ કર્યો.+
૬ મારા લોકોની દીકરીની સજા* સદોમની સજા* કરતાં પણ ભારે છે.+ સદોમનો તો પળભરમાં નાશ થયો હતો, તેને મદદ કરવા કોઈએ હાથ લંબાવ્યો ન હતો.+
૬ સદોમ અને ગમોરાહ શહેરોને સજા કરી અને તેઓને બાળીને ખાખ કરી નાખ્યાં.+ આમ અધર્મી લોકો પર જે આવી પડવાનું છે, એનો તેમણે નમૂનો બેસાડ્યો.+