-
અયૂબ ૩૫:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ “શું તમને એટલો બધો ભરોસો છે કે તમે જ ખરા છો?
શું એટલે જ તમે કહો છો, ‘હું ઈશ્વર કરતાં વધારે ન્યાયી છું’?+
-
-
નીતિવચનો ૧૯:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ માણસની મૂર્ખાઈ તેને ખોટા માર્ગે દોરી જાય છે
અને તેનું હૃદય યહોવા વિરુદ્ધ રોષે ચઢે છે.
-
-
હઝકિયેલ ૩૩:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ “તારા લોકોએ કહ્યું છે કે ‘યહોવા તો અન્યાય કરે છે!’ પણ હકીકતમાં તો તેઓ પોતે અન્યાય કરે છે.
-
-
હઝકિયેલ ૩૩:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ “તમે કહો છો કે ‘યહોવા તો અન્યાય કરે છે!’+ હે ઇઝરાયેલના લોકો, હું તમને દરેકને તમારાં કામોનો બદલો આપીશ.”
-