૩ હે યહોવા, શું તમારી આંખો વફાદાર માણસને શોધતી નથી?+
તમે તમારા લોકોને સજા કરી, પણ તેઓ પર કોઈ અસર થઈ નહિ.
તમે તેઓને કચડી નાખ્યા, તોપણ તેઓએ તમારી શિસ્ત સ્વીકારી નહિ.+
તેઓએ પોતાનું દિલ પથ્થર જેવું કઠણ કરી દીધું,+
અને તમારી પાસે પાછા ફરવાની ના પાડી દીધી.+