યશાયા ૧:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ એટલે સાચા પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા,ઇઝરાયેલના શક્તિશાળી ઈશ્વર કહે છે: “સાંભળો! હવે હું મારા દુશ્મનોને મારી નજર આગળથી દૂર કરીશ. હું મારા વેરીઓ પર બદલો વાળીશ.+ હઝકિયેલ ૫:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ પછી મારો ગુસ્સો શમી જશે, તેઓ પરનો મારો ક્રોધ ઠંડો પડશે, મને શાંતિ વળશે+ અને હું તેઓ પર મારો કોપ રેડવાનું બંધ કરીશ. હું ચાહું છું કે તેઓ ફક્ત મારી જ ભક્તિ કરે.+ તેઓએ સ્વીકારવું પડશે કે મેં, હા, મેં યહોવાએ તેઓને એ જણાવ્યું હતું. હઝકિયેલ ૧૬:૪૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૨ તારી સામેનો મારો ગુસ્સો શમી જશે+ અને તારા પરનો મારો રોષ ઠંડો પડશે.+ પછી મને શાંતિ થશે અને હું ક્રોધે ભરાઈશ નહિ.’
૨૪ એટલે સાચા પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા,ઇઝરાયેલના શક્તિશાળી ઈશ્વર કહે છે: “સાંભળો! હવે હું મારા દુશ્મનોને મારી નજર આગળથી દૂર કરીશ. હું મારા વેરીઓ પર બદલો વાળીશ.+
૧૩ પછી મારો ગુસ્સો શમી જશે, તેઓ પરનો મારો ક્રોધ ઠંડો પડશે, મને શાંતિ વળશે+ અને હું તેઓ પર મારો કોપ રેડવાનું બંધ કરીશ. હું ચાહું છું કે તેઓ ફક્ત મારી જ ભક્તિ કરે.+ તેઓએ સ્વીકારવું પડશે કે મેં, હા, મેં યહોવાએ તેઓને એ જણાવ્યું હતું.
૪૨ તારી સામેનો મારો ગુસ્સો શમી જશે+ અને તારા પરનો મારો રોષ ઠંડો પડશે.+ પછી મને શાંતિ થશે અને હું ક્રોધે ભરાઈશ નહિ.’