હઝકિયેલ ૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ બૂઝી યાજકના* દીકરા હઝકિયેલ* પાસે યહોવાનો* સંદેશો આવ્યો. તે ખાલદીઓના* દેશમાં+ કબાર નદી પાસે હતો. ત્યાં તેના પર યહોવાની શક્તિ* ઊતરી આવી.+
૩ બૂઝી યાજકના* દીકરા હઝકિયેલ* પાસે યહોવાનો* સંદેશો આવ્યો. તે ખાલદીઓના* દેશમાં+ કબાર નદી પાસે હતો. ત્યાં તેના પર યહોવાની શક્તિ* ઊતરી આવી.+