-
યર્મિયા ૨૩:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ પ્રબોધકો માટે સંદેશો:
મારું દિલ તૂટી ગયું છે.
મારાં હાડકાં ધ્રૂજી રહ્યાં છે.
યહોવા અને તેમના પવિત્ર સંદેશાને લીધે
હું એવા માણસ જેવો થઈ ગયો છું જેણે ખૂબ દારૂ પીધો છે
અને જે દ્રાક્ષદારૂના નશામાં ચકચૂર છે.
-