હઝકિયેલ ૨૦:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ પછી મેં તેઓને કહ્યું: ‘નફરત થાય એવી જે ચીજો તમારી નજર સામે છે, એ ફેંકી દો. ધિક્કાર થાય એવી ઇજિપ્તમાંની મૂર્તિઓથી* પોતાને અશુદ્ધ ન કરો.+ હું યહોવા તમારો ઈશ્વર છું.’+
૭ પછી મેં તેઓને કહ્યું: ‘નફરત થાય એવી જે ચીજો તમારી નજર સામે છે, એ ફેંકી દો. ધિક્કાર થાય એવી ઇજિપ્તમાંની મૂર્તિઓથી* પોતાને અશુદ્ધ ન કરો.+ હું યહોવા તમારો ઈશ્વર છું.’+