-
હઝકિયેલ ૮:૧૦, ૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ મેં અંદર જઈને જોયું તો ચારે બાજુ દીવાલ પર પેટે ચાલનારા દરેક પ્રકારનાં જાનવરો અને ચીતરી ચઢે એવાં જાનવરો+ કોતરેલાં હતાં. ઇઝરાયેલી લોકોની બધી ધિક્કારપાત્ર મૂર્તિઓ*+ પણ દીવાલ પર કોતરેલી હતી. ૧૧ એની આગળ ઇઝરાયેલના ૭૦ વડીલો ઊભા હતા. તેઓમાં શાફાનનો+ દીકરો યાઅઝાન્યા પણ હતો. દરેકના હાથમાં પોતપોતાની ધૂપદાનીઓ હતી અને ધૂપનો* સુગંધીદાર ધુમાડો ઉપર ચઢતો હતો.+
-