હઝકિયેલ ૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ હવે ૩૦મા વર્ષનો* ચોથો મહિનો હતો. એ મહિનાના પાંચમા દિવસે હું ગુલામીમાં* ગયેલા લોકો સાથે+ કબાર નદી+ પાસે હતો. એ સમયે આકાશ ઊઘડી ગયું અને ઈશ્વરે આપેલાં દર્શનો હું જોવા લાગ્યો.
૧ હવે ૩૦મા વર્ષનો* ચોથો મહિનો હતો. એ મહિનાના પાંચમા દિવસે હું ગુલામીમાં* ગયેલા લોકો સાથે+ કબાર નદી+ પાસે હતો. એ સમયે આકાશ ઊઘડી ગયું અને ઈશ્વરે આપેલાં દર્શનો હું જોવા લાગ્યો.