-
હઝકિયેલ ૬:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ તારે આમ કહેવું: ‘ઓ ઇઝરાયેલના પર્વતો, વિશ્વના માલિક યહોવાનો સંદેશો સાંભળો! વિશ્વના માલિક યહોવા પર્વતોને, ડુંગરોને, ઝરણાઓને અને ખીણોને આવું કહે છે: “જુઓ, હું તમારી વિરુદ્ધ તલવાર લાવીશ અને તમારાં ભક્તિ-સ્થળોનો* નાશ કરીશ.
-
-
હઝકિયેલ ૨૧:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ “હે માણસના દીકરા, ભવિષ્યવાણી કર, ‘યહોવા કહે છે: “તલવાર!+ તેજ અને ચળકતી તલવાર!
-