હઝકિયેલ ૧૮:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘શું કોઈ દુષ્ટ માણસના મોતથી મને ખુશી થાય છે?+ જરાય નહિ! હું તો એવું ચાહું છું કે તે પોતાના માર્ગોથી પાછો ફરે અને જીવતો રહે.’+ ૧ તિમોથી ૨:૩, ૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ આપણા ઉદ્ધાર કરનાર ઈશ્વરની નજરમાં એ સારું અને માન્ય છે.+ ૪ તેમની ઇચ્છા છે કે બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય+ અને તેઓ સત્યનું ખરું* જ્ઞાન મેળવે.
૨૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘શું કોઈ દુષ્ટ માણસના મોતથી મને ખુશી થાય છે?+ જરાય નહિ! હું તો એવું ચાહું છું કે તે પોતાના માર્ગોથી પાછો ફરે અને જીવતો રહે.’+
૩ આપણા ઉદ્ધાર કરનાર ઈશ્વરની નજરમાં એ સારું અને માન્ય છે.+ ૪ તેમની ઇચ્છા છે કે બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય+ અને તેઓ સત્યનું ખરું* જ્ઞાન મેળવે.