-
ગીતશાસ્ત્ર ૧૩૦:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ હે ઇઝરાયેલ, યહોવાની રાહ જો,
કેમ કે યહોવા વફાદાર હોવાથી પ્રેમ બતાવે છે.+
તેમની પાસે છોડાવવાની અપાર શક્તિ છે.
૮ તે ઇઝરાયેલીઓને તેઓનાં સર્વ પાપમાંથી છોડાવશે.
-