-
૧ રાજાઓ ૮:૫૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫૦ તમારી વિરુદ્ધ પાપ કરનારા તમારા લોકોને માફ કરજો. તમારી વિરુદ્ધ તેઓએ જે ગુનાઓ કર્યા છે, એ બધા માફ કરજો. દુશ્મનોનાં દિલમાં તેઓ માટે દયા જગાડજો, જેથી દુશ્મનો તેઓ પર દયા બતાવે+
-
-
હઝકિયેલ ૧૮:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ “‘ધારો કે કોઈ દુષ્ટ માણસ પોતે કરેલાં બધાં પાપથી પાછો ફરે, મારા નિયમો પાળવા લાગે, જે ખરું છે એ જ તે કરે અને સચ્ચાઈથી વર્તે, તો તે ચોક્કસ જીવતો રહેશે. તે માર્યો નહિ જાય.+
-