-
યર્મિયા ૪૪:૧૬, ૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ “યહોવાના નામે તેં અમને જે કંઈ કહ્યું છે, એ અમે માનીશું નહિ. ૧૭ અમે તો એ જ કરીશું, જે અમે કહ્યું છે. અમે સ્વર્ગની રાણીને* બલિદાનો અને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવીશું.+ યહૂદાનાં શહેરોમાં અને યરૂશાલેમની ગલીઓમાં અમે, અમારા બાપદાદાઓ, અમારા રાજાઓ અને અધિકારીઓ એવું જ કરતા હતા. એ વખતે અમને ભરપેટ રોટલી મળતી હતી, અમે સુખચેનમાં રહેતા હતા અને અમારા પર કોઈ આફત આવતી ન હતી.
-