-
યશાયા ૫૬:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ તેઓ ખાઉધરા કૂતરા છે.
તેઓ કદી ધરાતા નથી.
તેઓ એવા ઘેટાંપાળકો છે, જેઓને કોઈ સમજ નથી.+
તેઓ બધા મન ફાવે એમ કરે છે.
તેઓમાંનો દરેક બેઈમાન બનીને પોતાનો ફાયદો જુએ છે અને કહે છે:
-