યર્મિયા ૨૨:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ અફસોસ છે એ માણસને,* જે બેઈમાનીથી પોતાનું ઘર બાંધે છે,જે અન્યાયથી ઉપરના ઓરડા બાંધે છે,જે પોતાના સાથી પાસે મફત કામ કરાવે છેઅને તેને મજૂરી આપતો નથી.+
૧૩ અફસોસ છે એ માણસને,* જે બેઈમાનીથી પોતાનું ઘર બાંધે છે,જે અન્યાયથી ઉપરના ઓરડા બાંધે છે,જે પોતાના સાથી પાસે મફત કામ કરાવે છેઅને તેને મજૂરી આપતો નથી.+