યશાયા ૨૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ સૈન્યોના ઈશ્વર યહોવા બધા લોકો માટેઆ પર્વત પર+ જાતજાતનાં પકવાનોની+અને સૌથી સારા શરાબની મિજબાની રાખશે. એમાં સૌથી સારું માંસ*અને ગાળેલો, ઉત્તમ દ્રાક્ષદારૂ હશે. યશાયા ૩૦:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ તમે ભૂમિમાં જે બી વાવશો એના પર ઈશ્વર વરસાદ વરસાવશે.+ ધરતી જે મબલક પાક ઉગાડશે એ સૌથી સારો હશે.+ એ દિવસે તમારાં ઢોરઢાંક વિશાળ જગ્યામાં ચરશે.+ યર્મિયા ૩૧:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તેઓ સિયોનની ટોચ પર જઈને ખુશીનો પોકાર કરશે.+ યહોવાની ભલાઈને* લીધે,અનાજ, નવા દ્રાક્ષદારૂ+ અને તેલને લીધે,ઘેટાં-બકરાં અને ઢોરઢાંકનાં બચ્ચાંને લીધે+તેઓનો ચહેરો ખીલી ઊઠશે. તેઓ પાણી સિંચેલા લીલાછમ બાગ જેવા બનશે.+ તેઓ ફરી ક્યારેય કમજોર થશે નહિ.”+
૬ સૈન્યોના ઈશ્વર યહોવા બધા લોકો માટેઆ પર્વત પર+ જાતજાતનાં પકવાનોની+અને સૌથી સારા શરાબની મિજબાની રાખશે. એમાં સૌથી સારું માંસ*અને ગાળેલો, ઉત્તમ દ્રાક્ષદારૂ હશે.
૨૩ તમે ભૂમિમાં જે બી વાવશો એના પર ઈશ્વર વરસાદ વરસાવશે.+ ધરતી જે મબલક પાક ઉગાડશે એ સૌથી સારો હશે.+ એ દિવસે તમારાં ઢોરઢાંક વિશાળ જગ્યામાં ચરશે.+
૧૨ તેઓ સિયોનની ટોચ પર જઈને ખુશીનો પોકાર કરશે.+ યહોવાની ભલાઈને* લીધે,અનાજ, નવા દ્રાક્ષદારૂ+ અને તેલને લીધે,ઘેટાં-બકરાં અને ઢોરઢાંકનાં બચ્ચાંને લીધે+તેઓનો ચહેરો ખીલી ઊઠશે. તેઓ પાણી સિંચેલા લીલાછમ બાગ જેવા બનશે.+ તેઓ ફરી ક્યારેય કમજોર થશે નહિ.”+