દાનિયેલ ૫:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ એ જ ઘડીએ માણસના હાથની આંગળીઓ દેખાઈ. રાજાના મહેલમાં દીવીની સામેની દીવાલ* પર એ લખવા લાગી. રાજાએ જોયું કે એ હાથ કંઈક લખી રહ્યો હતો.
૫ એ જ ઘડીએ માણસના હાથની આંગળીઓ દેખાઈ. રાજાના મહેલમાં દીવીની સામેની દીવાલ* પર એ લખવા લાગી. રાજાએ જોયું કે એ હાથ કંઈક લખી રહ્યો હતો.