દાનિયેલ ૫:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ પછી રાજ્ય માદાયના દાર્યાવેશને+ મળ્યું, જે આશરે ૬૨ વર્ષનો હતો. દાનિયેલ ૬:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ દાર્યાવેશ રાજાએ આખા રાજ્યમાં ૧૨૦ સૂબાઓ નીમવાનું નક્કી કર્યું.+ ૨ એ સૂબાઓનું+ કામકાજ જોવા રાજાએ ત્રણ ઉચ્ચ અધિકારીઓ નીમ્યા, જેથી તેને કોઈ ખોટ ન જાય. એમાંનો એક ઉચ્ચ અધિકારી દાનિયેલ હતો.+
૬ દાર્યાવેશ રાજાએ આખા રાજ્યમાં ૧૨૦ સૂબાઓ નીમવાનું નક્કી કર્યું.+ ૨ એ સૂબાઓનું+ કામકાજ જોવા રાજાએ ત્રણ ઉચ્ચ અધિકારીઓ નીમ્યા, જેથી તેને કોઈ ખોટ ન જાય. એમાંનો એક ઉચ્ચ અધિકારી દાનિયેલ હતો.+