વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૧૮:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ એ સાંભળીને હિલ્કિયાના દીકરા એલ્યાકીમે, શેબ્નાએ+ અને યોઆહે રાબશાકેહને+ કહ્યું: “કૃપા કરીને તમારા સેવકો સાથે અરામિક* ભાષામાં વાત કરો.+ અમે એ ભાષા સમજી શકીએ છીએ. કોટ પરના લોકો સાંભળે એ રીતે અમારી સાથે યહૂદીઓની ભાષામાં ન બોલો.”+

  • એઝરા ૪:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ ઈરાની રાજા આર્તાહશાસ્તાના દિવસોમાં પણ બિશ્લામ, મિથ્રદાથ, તાબએલ અને તેના બાકીના સાથીદારોએ આર્તાહશાસ્તા રાજાને પત્ર લખ્યો. તેઓએ એનો અરામિક ભાષામાં અનુવાદ કર્યો+ અને અરામિક લિપિમાં લખ્યો.*

  • યશાયા ૩૬:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ એ સાંભળીને એલ્યાકીમે, શેબ્નાએ+ અને યોઆહે રાબશાકેહને+ કહ્યું: “કૃપા કરીને તમારા સેવકો સાથે અરામિક* ભાષામાં+ વાત કરો. અમે એ ભાષા સમજી શકીએ છીએ. કોટ પરના લોકો સાંભળે એ રીતે અમારી સાથે યહૂદીઓની ભાષામાં ન બોલો.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો