-
દાનિયેલ ૭:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ “મારે પેલા ચોથા જાનવર વિશે વધારે જાણવું હતું, જે બધાં કરતાં એકદમ અલગ હતું. તે ખૂબ ભયાનક હતું. તેને લોખંડના દાંત અને તાંબાના પંજા હતા. તે પોતાની આસપાસનું બધું ફાડી ખાતું અને કચડી નાખતું અને બાકીનું પગ નીચે ખૂંદી નાખતું.+
-