યશાયા ૪૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૫ યહોવાએ પોતાના પસંદ કરેલા કોરેશનો+ જમણો હાથ પકડી રાખ્યો છે,+જેથી તેની આગળ પ્રજાઓને હરાવી દે,+રાજાઓનું બળ તોડી પાડે,દરવાજાના કમાડ ખોલી નાખેઅને દરવાજા બંધ કરવામાં ન આવે. એ જ ઈશ્વર તેને કહે છે: યર્મિયા ૫૧:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ બાબેલોનના કોટ પર હુમલો કરવા નિશાની* ઊભી કરો.+ પહેરો મજબૂત કરો અને ચોકીદારને પહેરા પર ગોઠવો. સંતાઈને હુમલો કરનાર માણસોને તૈયાર કરો. કેમ કે યહોવાએ એક યોજના ઘડી છેઅને બાબેલોનના રહેવાસીઓ વિરુદ્ધ તેમણે જે વચન આપ્યું છે, એ તે જરૂર પૂરું કરશે.”+ દાનિયેલ ૫:૩૦, ૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ એ જ રાતે ખાલદી રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.+ ૩૧ પછી રાજ્ય માદાયના દાર્યાવેશને+ મળ્યું, જે આશરે ૬૨ વર્ષનો હતો.
૪૫ યહોવાએ પોતાના પસંદ કરેલા કોરેશનો+ જમણો હાથ પકડી રાખ્યો છે,+જેથી તેની આગળ પ્રજાઓને હરાવી દે,+રાજાઓનું બળ તોડી પાડે,દરવાજાના કમાડ ખોલી નાખેઅને દરવાજા બંધ કરવામાં ન આવે. એ જ ઈશ્વર તેને કહે છે:
૧૨ બાબેલોનના કોટ પર હુમલો કરવા નિશાની* ઊભી કરો.+ પહેરો મજબૂત કરો અને ચોકીદારને પહેરા પર ગોઠવો. સંતાઈને હુમલો કરનાર માણસોને તૈયાર કરો. કેમ કે યહોવાએ એક યોજના ઘડી છેઅને બાબેલોનના રહેવાસીઓ વિરુદ્ધ તેમણે જે વચન આપ્યું છે, એ તે જરૂર પૂરું કરશે.”+
૩૦ એ જ રાતે ખાલદી રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.+ ૩૧ પછી રાજ્ય માદાયના દાર્યાવેશને+ મળ્યું, જે આશરે ૬૨ વર્ષનો હતો.