ગીતશાસ્ત્ર ૪૮:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ દૂર ઉત્તરે આવેલો સિયોન પર્વતમહાન રાજાનું શહેર છે.+ ઊંચાઈ પર વસેલું એ શહેર ખૂબ સુંદર છે. એ આખી પૃથ્વીને આનંદ આપે છે.+ દાનિયેલ ૧૧:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ દક્ષિણના રાજા સામે ચઢી આવનાર પોતાની મરજી પ્રમાણે કરશે. તેની સામે કોઈ ટકી નહિ શકે. તે સુંદર દેશમાં*+ ઊભો રહેશે અને તેના હાથમાં નાશ કરવાની શક્તિ હશે. દાનિયેલ ૧૧:૪૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૫ તે વિશાળ સમુદ્ર અને સુંદર દેશના*+ પવિત્ર પર્વત વચ્ચે પોતાના શાહી* તંબુઓ ઊભા કરશે. આખરે તેનો અંત આવશે અને તેને મદદ કરનાર કોઈ નહિ હોય.
૨ દૂર ઉત્તરે આવેલો સિયોન પર્વતમહાન રાજાનું શહેર છે.+ ઊંચાઈ પર વસેલું એ શહેર ખૂબ સુંદર છે. એ આખી પૃથ્વીને આનંદ આપે છે.+
૧૬ દક્ષિણના રાજા સામે ચઢી આવનાર પોતાની મરજી પ્રમાણે કરશે. તેની સામે કોઈ ટકી નહિ શકે. તે સુંદર દેશમાં*+ ઊભો રહેશે અને તેના હાથમાં નાશ કરવાની શક્તિ હશે.
૪૫ તે વિશાળ સમુદ્ર અને સુંદર દેશના*+ પવિત્ર પર્વત વચ્ચે પોતાના શાહી* તંબુઓ ઊભા કરશે. આખરે તેનો અંત આવશે અને તેને મદદ કરનાર કોઈ નહિ હોય.