દાનિયેલ ૧૦:૯, ૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પછી તેણે મારી સાથે વાત શરૂ કરી. પણ તે બોલતો હતો ત્યારે, હું ઊંધા મોઢે જમીન પર પડી ગયો અને ભરઊંઘમાં સરી ગયો.+ ૧૦ પછી કોઈકનો હાથ મને અડક્યો.+ તેણે મને ઢંઢોળ્યો, જેથી હું ઘૂંટણ અને હાથના સહારે ઊભો થઈ શકું.
૯ પછી તેણે મારી સાથે વાત શરૂ કરી. પણ તે બોલતો હતો ત્યારે, હું ઊંધા મોઢે જમીન પર પડી ગયો અને ભરઊંઘમાં સરી ગયો.+ ૧૦ પછી કોઈકનો હાથ મને અડક્યો.+ તેણે મને ઢંઢોળ્યો, જેથી હું ઘૂંટણ અને હાથના સહારે ઊભો થઈ શકું.