-
દાનિયેલ ૭:૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ “મેં જોયેલાં દર્શનોનો અહેવાલ અહીં પૂરો થાય છે. મારા મનના વિચારોથી હું ખૂબ ગભરાઈ ગયો, મારો ચહેરો ફિક્કો પડી ગયો. પણ મેં એ બધી વાતો મારા દિલમાં રાખી.”
-