-
એઝરા ૮:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ મેં આહવા નદી પાસે ઉપવાસનો ઢંઢેરો પિટાવ્યો, જેથી અમે અમારા ઈશ્વર આગળ નમ્ર બનીએ. અમે પ્રાર્થના કરીએ કે તે અમને માર્ગદર્શન આપે; મુસાફરીમાં અમને, અમારાં બાળકોને અને અમારી ચીજવસ્તુઓને સલામત રાખે.
-