નિર્ગમન ૩૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ યહોવા તેની આગળથી પસાર થયા અને જાહેર કર્યું: “યહોવા, યહોવા, દયા+ અને કરુણા*+ બતાવનાર ઈશ્વર; જલદી ગુસ્સે ન થનાર;+ અતૂટ પ્રેમ*+ અને સત્યના* સાગર;+
૬ યહોવા તેની આગળથી પસાર થયા અને જાહેર કર્યું: “યહોવા, યહોવા, દયા+ અને કરુણા*+ બતાવનાર ઈશ્વર; જલદી ગુસ્સે ન થનાર;+ અતૂટ પ્રેમ*+ અને સત્યના* સાગર;+