માર્ક ૧૩:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ “તમે વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને એવી જગ્યાએ ઊભેલી જોશો,+ જ્યાં એણે ન હોવું જોઈએ (વાચકે સમજવા ધ્યાન આપવું). એ દેખાય ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું.+ લૂક ૨૧:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ “તમે યરૂશાલેમને સૈન્યોથી ઘેરાયેલું જુઓ+ ત્યારે જાણજો કે એનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે.+
૧૪ “તમે વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને એવી જગ્યાએ ઊભેલી જોશો,+ જ્યાં એણે ન હોવું જોઈએ (વાચકે સમજવા ધ્યાન આપવું). એ દેખાય ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું.+