-
દાનિયેલ ૨:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ એ સાંભળીને રાજાનો ગુસ્સો ભડકી ઊઠ્યો. તેણે બાબેલોનના બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ કર્યો.+
-
-
દાનિયેલ ૨:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ એ સમયે દાનિયેલે સમજી-વિચારીને અને સાવધાનીથી આર્યોખ સાથે વાત કરી. તે રાજાના અંગરક્ષકોનો ઉપરી હતો. તે બાબેલોનના જ્ઞાનીઓને મારી નાખવા નીકળ્યો હતો.
-