વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૨૭:૫-૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ ‘મેં પોતે મારી પ્રચંડ શક્તિથી અને મારા બળવાન હાથથી આ પૃથ્વી, માણસો અને બધાં જાનવરો બનાવ્યાં છે. હું ચાહું* તેના હાથમાં એ સોંપું છું.+ ૬ હવે મેં મારા સેવક, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના+ હાથમાં આ દેશો સોંપ્યા છે. પૃથ્વી પરનાં બધાં જાનવરો પણ મેં તેની સેવામાં આપ્યાં છે. ૭ તેના રાજનો અંત આવે ત્યાં સુધી બધી પ્રજાઓ તેની, તેના દીકરાની અને તેના પૌત્રની સેવા કરશે.+ પછી ઘણી પ્રજાઓ અને મોટા મોટા રાજાઓ તેને પોતાનો ગુલામ બનાવશે.’+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો