યશાયા ૪૭:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તારા પુષ્કળ સલાહકારોની વાતો સાંભળી સાંભળીને તું કંટાળી ગઈ છે. તેઓ આકાશની પૂજા કરે છે,* તારાઓ પર નજર રાખે છે.+ તેઓ ચાંદરાત વિશે જ્ઞાન આપે છે. તારા પર જે આવી પડવાનું છે એ વિશે તેઓ ભાખે છે. હવે તેઓ આવે અને તને બચાવે.
૧૩ તારા પુષ્કળ સલાહકારોની વાતો સાંભળી સાંભળીને તું કંટાળી ગઈ છે. તેઓ આકાશની પૂજા કરે છે,* તારાઓ પર નજર રાખે છે.+ તેઓ ચાંદરાત વિશે જ્ઞાન આપે છે. તારા પર જે આવી પડવાનું છે એ વિશે તેઓ ભાખે છે. હવે તેઓ આવે અને તને બચાવે.