દાનિયેલ ૧:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ રાજા જ્યારે બુદ્ધિ અને સમજણ વિશે વાત કરતો, ત્યારે આ ચાર યુવાનો અલગ તરી આવતા. રાજાને ખ્યાલ આવ્યો કે તેના આખા સામ્રાજ્યના જાદુગરો* અને તાંત્રિકો+ કરતાં એ યુવાનો દસ ગણા વધારે ચઢિયાતા છે. દાનિયેલ ૨:૪૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૮ રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો અને ઉત્તમ ભેટ-સોગાદો આપી. તેણે દાનિયેલને બાબેલોનના પ્રાંતનો* અધિકારી+ અને બાબેલોનના જ્ઞાનીઓનો સરસૂબો* બનાવ્યો.
૨૦ રાજા જ્યારે બુદ્ધિ અને સમજણ વિશે વાત કરતો, ત્યારે આ ચાર યુવાનો અલગ તરી આવતા. રાજાને ખ્યાલ આવ્યો કે તેના આખા સામ્રાજ્યના જાદુગરો* અને તાંત્રિકો+ કરતાં એ યુવાનો દસ ગણા વધારે ચઢિયાતા છે.
૪૮ રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો અને ઉત્તમ ભેટ-સોગાદો આપી. તેણે દાનિયેલને બાબેલોનના પ્રાંતનો* અધિકારી+ અને બાબેલોનના જ્ઞાનીઓનો સરસૂબો* બનાવ્યો.