લૂક ૨૧:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ તેઓ તલવારની ધારથી માર્યા જશે. તેઓને ગુલામ બનાવીને બીજા બધા દેશોમાં લઈ જવામાં આવશે.+ બીજી પ્રજાઓના નક્કી કરેલા સમયો પૂરા ન થાય ત્યાં સુધી, યરૂશાલેમને એ પ્રજાઓના પગ નીચે ખૂંદવામાં આવશે.+
૨૪ તેઓ તલવારની ધારથી માર્યા જશે. તેઓને ગુલામ બનાવીને બીજા બધા દેશોમાં લઈ જવામાં આવશે.+ બીજી પ્રજાઓના નક્કી કરેલા સમયો પૂરા ન થાય ત્યાં સુધી, યરૂશાલેમને એ પ્રજાઓના પગ નીચે ખૂંદવામાં આવશે.+