૧ રાજાઓ ૧૨:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ યરોબઆમે એફ્રાઈમના પહાડી વિસ્તારમાં શખેમ+ ફરતે કોટ બાંધ્યો અને ત્યાં રહ્યો. ત્યાંથી તે પનુએલ+ ગયો અને એની ફરતે કોટ બાંધ્યો.
૨૫ યરોબઆમે એફ્રાઈમના પહાડી વિસ્તારમાં શખેમ+ ફરતે કોટ બાંધ્યો અને ત્યાં રહ્યો. ત્યાંથી તે પનુએલ+ ગયો અને એની ફરતે કોટ બાંધ્યો.