લેવીય ૨૬:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ હું તમને બીજી પ્રજાઓમાં વિખેરી નાખીશ+ અને તલવાર કાઢીને તમારી પાછળ પડીશ.+ તમારો દેશ ઉજ્જડ થઈ જશે+ અને તમારાં શહેરો વેરાન થઈ જશે.
૩૩ હું તમને બીજી પ્રજાઓમાં વિખેરી નાખીશ+ અને તલવાર કાઢીને તમારી પાછળ પડીશ.+ તમારો દેશ ઉજ્જડ થઈ જશે+ અને તમારાં શહેરો વેરાન થઈ જશે.