હોશિયા ૨:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ હું મારા લોકોને* ધરતીમાં બી તરીકે વાવીશ.+ જેઓ પર દયા બતાવવામાં આવી ન હતી,* તેઓ પર હું દયા બતાવીશ. જેઓ મારા લોકો ન હતા,* તેઓને હું કહીશ: “તમે મારા લોકો છો”+ અને તેઓ મને કહેશે: “તમે અમારા ઈશ્વર છો.”’”+
૨૩ હું મારા લોકોને* ધરતીમાં બી તરીકે વાવીશ.+ જેઓ પર દયા બતાવવામાં આવી ન હતી,* તેઓ પર હું દયા બતાવીશ. જેઓ મારા લોકો ન હતા,* તેઓને હું કહીશ: “તમે મારા લોકો છો”+ અને તેઓ મને કહેશે: “તમે અમારા ઈશ્વર છો.”’”+