-
યર્મિયા ૩૧:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ “એફ્રાઈમના નિસાસા મારા કાને પડ્યા છે,
‘હું એવા વાછરડા જેવો હતો, જેને હળ ચલાવવાનું શીખવ્યું ન હોય,
પણ તમે મને સુધાર્યો અને મેં સુધારો કર્યો.
તમે મને પાછો બોલાવો અને હું તરત પાછો આવીશ,
કેમ કે તમે મારા ઈશ્વર યહોવા છો.
-