મીખાહ ૭:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ ધરતી પરથી વફાદાર લોકો ખતમ થઈ ગયા છે. એક પણ નેક* માણસ રહ્યો નથી.+ ખૂન કરવા તેઓ ટાંપીને બેસે છે.+ દરેક માણસ પોતાના ભાઈનો શિકાર કરવા જાળ પાથરે છે.
૨ ધરતી પરથી વફાદાર લોકો ખતમ થઈ ગયા છે. એક પણ નેક* માણસ રહ્યો નથી.+ ખૂન કરવા તેઓ ટાંપીને બેસે છે.+ દરેક માણસ પોતાના ભાઈનો શિકાર કરવા જાળ પાથરે છે.