-
૨ કાળવૃત્તાંત ૨૦:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ એ સાંભળીને યહોશાફાટ ગભરાઈ ગયો. તેણે યહોવાનું માર્ગદર્શન મેળવવાનું નક્કી કર્યું.+ તેણે આખા યહૂદામાં ઉપવાસનો ઢંઢેરો પિટાવ્યો.
-
-
૨ કાળવૃત્તાંત ૨૦:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ એ સમયે યહૂદાના બધા માણસો યહોવા આગળ ઊભા હતા. તેઓ સાથે તેઓની પત્નીઓ અને તેઓનાં નાનાં-મોટાં બાળકો પણ હતાં.
-