યોએલ ૧:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ હે યહોવા, હું તમને પોકાર કરીશ,+કેમ કે અગ્નિએ વેરાન પ્રદેશનો ઘાસચારો ભસ્મ કરી દીધો છે,આગની જ્વાળાએ ખેતરનાં બધાં વૃક્ષો બાળી નાખ્યાં છે.
૧૯ હે યહોવા, હું તમને પોકાર કરીશ,+કેમ કે અગ્નિએ વેરાન પ્રદેશનો ઘાસચારો ભસ્મ કરી દીધો છે,આગની જ્વાળાએ ખેતરનાં બધાં વૃક્ષો બાળી નાખ્યાં છે.