યશાયા ૩૪:૨, ૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યહોવાનો ક્રોધ બધી પ્રજાઓ વિરુદ્ધ સળગી ઊઠ્યો છે.+ તેમનો રોષ પ્રજાઓના આખા સૈન્ય સામે ભડકી ઊઠ્યો છે.+ તે તેઓનો વિનાશ કરી નાખશે. તે તેઓની કતલ કરી નાખશે.+ ૩ તેઓના કતલ થયેલાઓને રઝળતા મૂકવામાં આવશે. તેઓનાં મડદાં ગંધાશે.+ તેઓના લોહીથી પર્વતો ઓગળી જશે.*+
૨ યહોવાનો ક્રોધ બધી પ્રજાઓ વિરુદ્ધ સળગી ઊઠ્યો છે.+ તેમનો રોષ પ્રજાઓના આખા સૈન્ય સામે ભડકી ઊઠ્યો છે.+ તે તેઓનો વિનાશ કરી નાખશે. તે તેઓની કતલ કરી નાખશે.+ ૩ તેઓના કતલ થયેલાઓને રઝળતા મૂકવામાં આવશે. તેઓનાં મડદાં ગંધાશે.+ તેઓના લોહીથી પર્વતો ઓગળી જશે.*+