-
લેવીય ૨૬:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ તમારી કાપણી એટલી બધી થશે કે, તમે હજી તો અનાજ ઝૂડતા હશો અને દ્રાક્ષો ભેગી કરવાનો સમય થઈ જશે. હજી તો દ્રાક્ષો ભેગી થઈ નહિ હોય અને એવામાં બી વાવવાનો સમય થઈ જશે. તમે ધરાઈને ખાશો અને તમારા દેશમાં સહીસલામત રહેશો.+
-