-
પ્રેરિતોનાં કાર્યો ૨:૧૬-૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ આ તો પ્રબોધક* યોએલે કહ્યું હતું એ પ્રમાણે થઈ રહ્યું છે: ૧૭ ‘ઈશ્વર કહે છે, “છેલ્લા દિવસોમાં, હું મારી પવિત્ર શક્તિ દરેક પ્રકારના લોકો પર રેડીશ, તમારાં દીકરા-દીકરીઓ ભવિષ્યવાણી કરશે, તમારા જુવાનોને દર્શનો થશે અને તમારા વૃદ્ધો સપનાં જોશે.+ ૧૮ એ દિવસોમાં હું મારી પવિત્ર શક્તિ મારાં દાસ-દાસીઓ પર પણ રેડીશ અને તેઓ ભવિષ્યવાણી કરશે.+
-