વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૬૦:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ હવેથી તારા દેશમાં હિંસાની,

      અથવા તારી સરહદોમાં બરબાદી અને વિનાશની વાતો સંભળાશે નહિ.+

      તું તારી દીવાલોનું નામ ઉદ્ધાર+ અને તારા દરવાજાઓનું નામ સ્તુતિ રાખીશ.

  • નાહૂમ ૧:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ જુઓ! ખુશખબર લાવનારનાં પગલાં પર્વતો પર આવી રહ્યાં છે,

      તે શાંતિનો સંદેશો જાહેર કરે છે.+

      હે યહૂદા, તારા તહેવારો ઊજવ,+ તારી માનતાઓ પૂરી કર,

      કેમ કે કોઈ નકામો માણસ તારામાંથી ક્યારેય પસાર થશે નહિ,

      તેનો પૂરેપૂરો નાશ કરવામાં આવશે.”

  • ઝખાર્યા ૧૪:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ યરૂશાલેમ અને યહૂદામાંનું દરેક હાંડલું પવિત્ર થશે અને સૈન્યોના ઈશ્વર યહોવાનું ગણાશે. જે કોઈ બલિદાન ચઢાવવા ત્યાં આવશે, તે એમાંથી અમુકનો ઉપયોગ બલિદાનને બાફવા કરશે. એ દિવસે સૈન્યોના ઈશ્વર યહોવાના મંદિરમાં કોઈ પણ કનાની* જોવા મળશે નહિ.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો