૨ રાજાઓ ૧૬:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ આશ્શૂરના રાજાએ તેનું સાંભળ્યું. તેણે જઈને દમસ્ક જીતી લીધું. તેણે રાજા રસીનને મારી નાખ્યો+ અને દમસ્કના લોકોને ગુલામ બનાવીને કીર+ લઈ ગયો.
૯ આશ્શૂરના રાજાએ તેનું સાંભળ્યું. તેણે જઈને દમસ્ક જીતી લીધું. તેણે રાજા રસીનને મારી નાખ્યો+ અને દમસ્કના લોકોને ગુલામ બનાવીને કીર+ લઈ ગયો.